પાટણમાં નેમિનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણક દિવસની ઉજવણી થઈ.
પાટણમાં નેમિનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણક દિવસની ઉજવણી થઈ.
Published on: 04th August, 2025

ગુજરાતના શંખેશ્વર જૈન તીર્થમાં નેમિનાથ ભગવાનના જન્મ કલ્યાણક અને દીક્ષા દિવસની ઉજવણી થઈ. 108 પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. શંખેશ્વરમાં અનેક ધર્મશાળાઓ, દેરાસરો અને જૈન સમુદાયોના ઉપાશ્રયો આવેલા છે, જ્યાં ચાતુર્માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે.