મહેસાણા: એક રાતમાં 4,000થી વધુ દશામાની મૂર્તિઓનું વિસર્જન.
Published on: 04th August, 2025
મહેસાણામાં દશામાની 4,000થી વધુ મૂર્તિઓનું પરા તળાવ પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરાયું. છેલ્લાં પાંચ વર્ષથી મૂર્તિ વિસર્જન માટે સુરક્ષિત જગ્યા મળે તે હેતુથી મહેસાણામાં કૃત્રિમ કુંડ બનાવાય છે. સાંસદ મયંકભાઈ નાયકના સહયોગથી સેવાલયની ટીમે આ કુંડ બનાવ્યો હતો. આગામી ગણેશ પર્વમાં પણ SERVICE આપવામાં આવશે.

Published on: August 04, 2025