પાટણ: શંખેશ્વર નજીક કાર-બાઈક અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ.
Published on: 04th August, 2025
શંખેશ્વર પાસે કાર અને બાઈક અથડાતાં બે વ્યક્તિને ઈજા થઈ. પાનવા ગામના દિનેશભાઈ અને કિશોરભાઈ મેળામાં બાઈક લઈને જતા હતા ત્યારે પંચાસર-શંખેશ્વર વચ્ચે આ accident થયો. ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને શંખેશ્વર CHC ખસેડાયા, જ્યાંથી તેઓને ગંભીર ઈજા હોવાથી Patan રીફર કરાયા.

Published on: August 04, 2025