મહેસાણા: મનપા નોટિસ પછી જર્જરિત ઇમારતોમાં સમારકામ શરૂ.
મહેસાણા: મનપા નોટિસ પછી જર્જરિત ઇમારતોમાં સમારકામ શરૂ.
Published on: 04th August, 2025

મહેસાણા મનપા દ્વારા જર્જરિત અને જોખમી મિલકતો માટે નોટિસ અપાઈ હતી. નોટિસ બાદ કોમર્શિયલ માર્કેટમાં બિલ્ડીંગનો જર્જરીત ભાગ દૂર કરી મરામત કામગીરી શરૂ થઈ. તંત્રએ જર્જરીત બિલ્ડીંગોને ભયમુક્ત કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ માંગ્યો છે. વર્ષો જૂની બિલ્ડીંગોમાં સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી કેવી રીતે આંકી શકાય તેવી ચર્ચાઓ છે.