સ્ટ્રીટ લાઈટ રિપેરની માંગ: સ્ટેશનથી સાંઢકુવા સુધી અડધી લાઈટ બંધ હાલતમાં.
Published on: 04th August, 2025
નવસારી રેલવે સ્ટેશનથી સાંઢકુવા સુધીની અડધી સ્ટ્રીટ લાઈટ રાત્રે બંધ હોવાથી મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. બે વર્ષમાં જ ઘણી સ્ટ્રીટ લાઈટ બંધ, પીળી, કે ઓન-ઓફ થતી હોવાથી રાહદારીઓને તકલીફ પડી રહી છે. લોકોએ સ્ટ્રીટ લાઈટ જલ્દી રિપેર થાય તેવી માંગ કરી છે.

Published on: August 04, 2025