LCBએ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજને ઝડપ્યો: એપ્લિકેશનમાં ₹ 23.22 લાખનું બેલેન્સ મળ્યું.
LCBએ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજને ઝડપ્યો: એપ્લિકેશનમાં ₹ 23.22 લાખનું બેલેન્સ મળ્યું.
Published on: 18th December, 2025

તાપી જિલ્લા પેરોલ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે વ્યારામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતા આશિષ શાહ નામના શખ્સને ઝડપ્યો. આરોપી ગ્લોબલ 7777 જેવી એપ્લિકેશનથી ક્રિકેટ સટ્ટો રમાડતો હતો અને તેની આઈડીમાં ₹ 23.22 લાખનું બેલેન્સ મળ્યું. પોલીસે તેની પાસેથી રૂ. 36,890 નો મુદ્દામાલ જપ્ત કર્યો અને આ નેટવર્કમાં સામેલ અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.