અમદાવાદમાં 8.50 કરોડના ખર્ચે ખાખી ભવન તૈયાર: કોન્સ્ટેબલ પણ IPS જેવી લક્ઝરી માણી શકશે.
અમદાવાદમાં 8.50 કરોડના ખર્ચે ખાખી ભવન તૈયાર: કોન્સ્ટેબલ પણ IPS જેવી લક્ઝરી માણી શકશે.
Published on: 18th December, 2025

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવનનું નિર્માણ થયું, જેનું હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરાયું. IPS મેસ જેવી સુવિધાઓ હવે પોલીસ કર્મચારીઓને મળશે. ખાખી ભવનમાં 26 રૂમ, કાફે, કેન્ટીન જેવી ફાઈવ સ્ટાર સુવિધાઓ છે. રાજ્યના પોલીસ કર્મચારીઓને અમદાવાદમાં રહેવાની તકલીફ ન પડે તે માટે આ ભવન ઉપયોગી થશે. બ્લુ સર્કિટનું નિદર્શન અને અન્ય પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરાશે.