ઓસ્ટ્રેલિયન બેટરે બેઈમાનીથી સદી ફટકારી? વાયરલ VIDEO જોઈ લોકો ચોંકી ગયા!
ઓસ્ટ્રેલિયન બેટરે બેઈમાનીથી સદી ફટકારી? વાયરલ VIDEO જોઈ લોકો ચોંકી ગયા!
Published on: 18th December, 2025

Australia અને England વચ્ચેની એડિલેડ ટેસ્ટમાં Alex Carey વિવાદમાં આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એલેક્સ કેરીને મળેલા 'જીવનદાન' પર સવાલો ઉઠી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યમાં મુકાયા છે, અને વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.