વડોદરાના ખાટકીવાડમાં લુખ્ખાગીરી, ડ્રેનેજ કર્મચારી પર હુમલો, કામ અટકાવ્યું.
વડોદરાના ખાટકીવાડમાં લુખ્ખાગીરી, ડ્રેનેજ કર્મચારી પર હુમલો, કામ અટકાવ્યું.
Published on: 18th December, 2025

વડોદરાના ખાટકીવાડમાં ડ્રેનેજની ફરિયાદ મળતા કોર્પોરેશનની ટીમ પર સ્થાનિક તત્વોએ હુમલો કર્યો અને કામ અટકાવ્યું. મ્યુનિસિપલ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી, એક યુવક ચાલુ મશીન પર ચડી ગયો. કર્મચારીઓને હાંકી કાઢવા દબાણ કરાયું. આ ઘટનાથી પાલિકાના સ્ટાફમાં રોષ છે અને પોલીસ ફરિયાદની તજવીજ ચાલી રહી છે.