સુરેન્દ્રનગરના થાનગઢમાં ભૂમાફિયાનું ગેરકાયદેસર મકાન બચાવવા ભાજપ પ્રમુખે હાથ જોડ્યા
સુરેન્દ્રનગરના થાનગઢમાં ભૂમાફિયાનું ગેરકાયદેસર મકાન બચાવવા ભાજપ પ્રમુખે હાથ જોડ્યા
Published on: 18th December, 2025

સુરેન્દ્રનગરના થાનગઢમાં ભૂમાફિયાનું ગેરકાયદેસર બાંધકામ બચાવવા ભાજપ પ્રમુખે પ્રાંત અધિકારી સામે હાથ જોડ્યા. તેમણે મકાન તોડવાની કાર્યવાહી રોકવા આજીજી કરી, જેનો Video વાયરલ થયો. ભાજપ પ્રમુખે ખુલાસો કર્યો કે તેમણે રહેણાંક મકાનને થોડો સમય આપવા માટે રજૂઆત કરી હતી, કારણ કે માફિયા ભરતની માતાને Cancer છે અને મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો.