મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા BJP ઉમેદવારના કાર્યાલય પર ગોળીબાર, સુરક્ષા ગાર્ડ ઘાયલ
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા BJP ઉમેદવારના કાર્યાલય પર ગોળીબાર, સુરક્ષા ગાર્ડ ઘાયલ
Published on: 18th December, 2025

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં અંબરનાથ શહેરમાં BJP ઉમેદવાર પવન વાલેકરના કાર્યાલય પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. જેમાં એક સુરક્ષા ગાર્ડ ઘાયલ થયો છે. ઘટના CCTVમાં કેદ થઇ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. મુખ્યમંત્રીની રેલીને કારણે સુરક્ષા વધારાઈ છે. 800 પોલીસકર્મીઓ અને 400 હોમગાર્ડ્સ તૈનાત કરાયા છે.