રાજકોટમાં ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ, જસદણમાં SOG પોલીસે 55 ફિરકીઓ ઝડપી.
રાજકોટમાં ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ, જસદણમાં SOG પોલીસે 55 ફિરકીઓ ઝડપી.
Published on: 18th December, 2025

રાજકોટ રેન્જ IG અને SP દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર વોચ રાખવાના આદેશ અપાયા હતા. SOG ટીમે ભાડલા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા કમળાપુરમાં રેઇડ કરી 55 ચાઈનીઝ ફિરકીઓ જપ્ત કરી. આરોપીઓ કલ્પેશ વાઘાણી અને લાલજીભાઇ રોજાસરા વિરુદ્ધ BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો, મુદ્દામાલ રૂ. 27,500નો જપ્ત કરાયો.