ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સ ઉઘરાણું, નિર્માણ ખર્ચથી વધુ વસૂલી.
ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સ ઉઘરાણું, નિર્માણ ખર્ચથી વધુ વસૂલી.
Published on: 18th December, 2025

ગુજરાતમાં નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને હેરાનગતિ થાય છે, છતાં ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. ખખડધજ હાઇવે હોવા છતાં વાહનચાલકો પાસેથી ટોલટેક્સનું ઉઘરાણું ચાલુ છે, જે યોગ્ય નથી.