અમદાવાદમાં હવા ઝેરીલી: વૈષ્ણોદેવી વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ, શ્વાસની તકલીફ અને બીમારીઓનું જોખમ વધ્યું.
અમદાવાદમાં હવા ઝેરીલી: વૈષ્ણોદેવી વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ, શ્વાસની તકલીફ અને બીમારીઓનું જોખમ વધ્યું.
Published on: 18th December, 2025

ગોતામાં AQI-290 સહિત અન્ય વિસ્તારોમાં પણ AQI ઊંચું નોંધાયું. શિયાળામાં પ્રદૂષણ વધે છે, ફેફસાંનું ધ્યાન રાખવું જરૂરી. COPDના કેસમાં વધારો, 40-50 વર્ષના લોકોને પણ અસર. વર્લ્ડ COPD અવેરનેસ મંથમાં જાગૃતિ જરૂરી. પ્રદૂષણને કારણે ગુજરાતમાં COPD કેસ વધ્યા. ફેફસાંની તપાસ વહેલી કરાવો. બહાર માસ્ક પહેરો, પ્રદૂષણવાળી જગ્યાએ જવાનું ટાળો.