ટિકિટ સ્ટાફ ગાયબ થતા લોકોને વગર ટિકિટે મુસાફરી કરવી પડી; એજન્સીને દંડ.
ટિકિટ સ્ટાફ ગાયબ થતા લોકોને વગર ટિકિટે મુસાફરી કરવી પડી; એજન્સીને દંડ.
Published on: 18th December, 2025

અમદાવાદ BRTS સ્ટેન્ડો પર ટિકિટિંગ સ્ટાફની ગેરહાજરીથી મુસાફરોને તકલીફ પડી. આસ્ટોડિયા દરવાજા સહિત ચાર સ્ટેન્ડ પર સ્ટાફ ગાયબ હતો. વીડિયો વાયરલ થતા ફરિયાદ નોંધાઇ. કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહને સામાન્ય દંડ કરાયો, જ્યારે લાખો મુસાફરોને હાલાકી પડી. તંત્ર દ્વારા માત્ર દંડ ફટકારીને સંતોષ માનવામાં આવ્યો. ભૂતકાળમાં ટિકિટિંગ કૌભાંડો પણ સામે આવ્યા હતા.