અમદાવાદ-મુંબઈ ટ્રેનોના પૈડાં ધીમા! રેલવેનું 30 દિવસનું 'Mega Operation', ટ્રેનોના schedule ખોરવાશે.
અમદાવાદ-મુંબઈ ટ્રેનોના પૈડાં ધીમા! રેલવેનું 30 દિવસનું 'Mega Operation', ટ્રેનોના schedule ખોરવાશે.
Published on: 18th December, 2025

પશ્ચિમ રેલવે દ્વારા આધુનિકીકરણ માટે મુંબઈ divisionમાં 20 ડિસેમ્બરથી 30 દિવસનો Mega Block રહેશે. અમદાવાદ-મુંબઈ રૂટની ટ્રેનોને અસર થશે, સમયપત્રકમાં ફેરફાર થશે. લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશને નહીં રોકાય. કેટલીક ટ્રેનો રદ થશે, રૂટ divert કરાશે. મુસાફરોને schedule ચેક કરવા વિનંતી કરાઈ છે.