રાજકોટના જસદણમાં શ્રમિક યુવકની હત્યા, પ્રેમિકાએ પૂર્વ પતિ અને ભાણેજ સાથે મળીને પ્રેમીને પતાવી દીધો.
રાજકોટના જસદણમાં શ્રમિક યુવકની હત્યા, પ્રેમિકાએ પૂર્વ પતિ અને ભાણેજ સાથે મળીને પ્રેમીને પતાવી દીધો.
Published on: 18th December, 2025

રાજકોટના જસદણમાં મોટાદડવા ગામે શ્રમિક યુવક મહેશની હત્યા થઈ. પ્રેમિકા રેશ્માએ પૂર્વ પતિ અને ભાણેજ સાથે મળી ત્રીકમ અને પથ્થરથી હત્યા કરી. પોલીસે MPથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી. મહેશ પ્રેમિકા સાથે રહેતો હતો અને પત્ની આવતા ઝઘડો થયો હતો. રેશ્માએ પૂર્વ પતિને મહેશને મારવા કહ્યું હતું. આટકોટ પોલીસે MPમાં જઈને ઓપરેશન પાર પાડ્યું.