વડોદરાના કરજણમાં ખાનગી બસ પલટી જતાં 10 ઈજાગ્રસ્ત
વડોદરાના કરજણમાં ખાનગી બસ પલટી જતાં 10 ઈજાગ્રસ્ત
Published on: 18th December, 2025

વડોદરાના કરજણ પાસે કંડારી ગામે private બસ પલટી જતાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા. Bus ખેતરમાં ઘૂસી ગઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. Karjan NH 48 ઉપર આ અકસ્માત થયો. વડોદરાથી સુરત તરફ જતી બસને અકસ્માત નડ્યો. પોલીસે તપાસ શરૂ કરી, driverએ નશો કર્યો હતો કે કેમ તે દિશામાં તપાસ ચાલુ.