પર્યટકોનું અપહરણ કરી લાખોની ખંડણી માંગવી પોલીસકર્મીઓને ભારે પડી, HCએ જામીન અરજી ફગાવી દીધી.
પર્યટકોનું અપહરણ કરી લાખોની ખંડણી માંગવી પોલીસકર્મીઓને ભારે પડી, HCએ જામીન અરજી ફગાવી દીધી.
Published on: 18th December, 2025

દમણમાં પર્યટકોના અપહરણ અને ખંડણી કેસમાં સંડોવાયેલા પોલીસકર્મીઓને હાઈકોર્ટે જામીન ન આપ્યા. પોલીસકર્મીઓએ ત્રણ પર્યટકોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને 25 લાખની ખંડણી માંગી હતી. Bombay High Courtએ નોંધ્યું કે કાયદાનું પાલન કરાવનારા પોલીસ અધિકારીઓ જ અપહરણ જેવા ગુનામાં સામેલ હોવાથી જામીન ન આપી શકાય. હાલમાં PI સહિતના નવ પોલીસકર્મીઓ જેલમાં છે, અને પુરાવાઓ મજબૂત હોવાનું કોર્ટમાં સામે આવ્યું છે.