રાજકોટમાં હાર્ટ એટેકથી 32 વર્ષીય મહિલા ડોક્ટરનું મોત
રાજકોટમાં હાર્ટ એટેકથી 32 વર્ષીય મહિલા ડોક્ટરનું મોત
Published on: 18th December, 2025

રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા 32 વર્ષીય ડોક્ટર ટિંકલ કોરાટનું હાર્ટ એટેકથી દુઃખદ મોત થયું છે. તેઓ બેકબોન હોસ્પિટલમાં ICU વિભાગમાં ફરજ બજાવતા હતા. હાર્ટ એટેક આવવાના કારણોમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો, ધમનીઓમાં ફેટ જમા થવી વગેરે હોઈ શકે છે. Heart attack નાં લક્ષણોને ઇગ્નોર ન કરવા જોઈએ.