અમદાવાદ પછી વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.
અમદાવાદ પછી વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.
Published on: 18th December, 2025

વડોદરા કલેક્ટર ઓફિસને અજાણ્યા ઈ-મેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું. બપોરે 1 વાગ્યે બ્લાસ્ટની ધમકી અપાઈ હતી, જેથી કલેક્ટર ઓફિસ ખાલી કરાવાઈ. પોલીસ તપાસ ચાલુ, સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરાઈ. હાલમાં તપાસ ચાલી રહી છે.