ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સ: પાર્કિંગ મુદ્દે વેપારીઓમાં મારામારી, સામસામે ફરિયાદ.
ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સ: પાર્કિંગ મુદ્દે વેપારીઓમાં મારામારી, સામસામે ફરિયાદ.
Published on: 03rd August, 2025

ગોત્રી નિલકંઠ GOLD કોમ્પલેક્સમાં પાર્કિંગ બાબતે બે વેપારીઓ વચ્ચે મારામારી થઈ, જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. ક્ષિતિજ પટેલની THE HALL OF SPORTS નામની દુકાન કોમ્પલેક્સમાં આવેલી છે, તેઓ મેનેજિંગ કમિટીના સભ્ય છે. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 31મી તારીખે સાંજે તેઓ દુકાન પર હતા ત્યારે આ ઘટના બની.