દમણ પ્રી-સુબ્રતો મુખર્જી કપમાં કોસ્ટ ગાર્ડ અને ફાધર એગ્નેલો સ્કૂલ વચ્ચે FINAL મેચ યોજાશે.
Published on: 03rd August, 2025
પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ, દમણ જિલ્લા કક્ષાની પ્રી-સુબ્રતો મુખર્જી કપ FOOTBALL ટુર્નામેન્ટ દમણના FOOTBALL ગ્રાઉન્ડ ખાતે યોજાઈ. જેમાં કોસ્ટ ગાર્ડ પબ્લિક સ્કૂલ અને ફાધર એગ્નેલો સ્કૂલ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ ટુર્નામેન્ટ ભારતના વાયુસેનાના વડા સુબ્રતો મુખર્જીની યાદમાં યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં ઘણા શિક્ષકોએ યોગદાન આપ્યું હતું.

Published on: August 03, 2025