નાયબ કલેકટરની મુળી તાલુકાની શાળાઓ અને ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત, વિદ્યાર્થીઓ અને મધ્યાહન ભોજનની ગુણવત્તાની ચકાસણી.
નાયબ કલેકટરની મુળી તાલુકાની શાળાઓ અને ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત, વિદ્યાર્થીઓ અને મધ્યાહન ભોજનની ગુણવત્તાની ચકાસણી.
Published on: 25th July, 2025

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના ગઢાદ-દિગસરની શાળાઓની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને ગણિત, અંગ્રેજી, વિજ્ઞાનના પ્રશ્નો પૂછ્યા. મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસી, teachers ની attendance એપથી ચકાસણી કરી. ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની કામગીરી ચકાસી અને ચોમાસામાં હાજર રહેવા સૂચના આપી. તમામ register ની ચકાસણી કરી.