પુરુષો માટે ગર્ભનિરોધક દવા આવી રહી છે; Human trial પૂર્ણ, સંપૂર્ણ માહિતી જાણો.
પુરુષો માટે ગર્ભનિરોધક દવા આવી રહી છે; Human trial પૂર્ણ, સંપૂર્ણ માહિતી જાણો.
Published on: 23rd July, 2025

પ્રેગ્નન્સી અટકાવવા માટે ડોકટરો ઘણા ઉપાયો આપે છે. હવે પુરુષો માટે ગર્ભનિરોધકની દવા આવી છે, જેનું પહેલું Human trial સફળ થયું છે. YCT-529 નામની આ દવા હોર્મોન વગર શુક્રાણુ બનવાની પ્રક્રિયાને અટકાવે છે. આ દવા ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.