વિજ્ઞાનીઓ દ્વારા Artificial પાવડર બ્લડ બનાવાયું, જે વર્ષો સુધી સચવાશે.
વિજ્ઞાનીઓ દ્વારા Artificial પાવડર બ્લડ બનાવાયું, જે વર્ષો સુધી સચવાશે.
Published on: 24th July, 2025

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઑફ મેડિસિનની રિસર્ચર ટીમે Artificial બ્લડ બનાવ્યું છે. આ બ્લડ પાવડર સ્વરૂપે હોવાથી તેને વર્ષો સુધી સાચવી શકાય છે. જરૂર પડ્યે પાણીમાં મિક્સ કરીને તરત જ ઉપયોગમાં લઈ શકાય છે. આ Artificial બ્લડ ખાસ કરીને ઇમરજન્સી સારવાર દરમિયાન દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.