મુંબઈ: Massage બુકિંગ રદ કરનાર મહિલાને થેરાપિસ્ટે માર માર્યો, ગાળાગાળી કરી; પુત્રએ Video બનાવ્યો.
મુંબઈ: Massage બુકિંગ રદ કરનાર મહિલાને થેરાપિસ્ટે માર માર્યો, ગાળાગાળી કરી; પુત્રએ Video બનાવ્યો.
Published on: 24th January, 2026

મુંબઈમાં મહિલાએ Massage થેરાપિસ્ટ બુક કરી, અસ્વસ્થતાથી સેશન રદ કરતા થેરાપિસ્ટે ગાળાગાળી અને મારપીટ કરી. Vadala પોલીસે Non-Cognizable કેસ નોંધ્યો. ફરિયાદ મુજબ, થેરાપિસ્ટના વર્તનથી મહિલાને અસ્વસ્થતા થઈ. સેશન કેન્સલ થતા થેરાપિસ્ટે વાળ ખેંચી, મુક્કા માર્યા. પુત્રએ સમગ્ર ઘટનાનો Video રેકોર્ડ કર્યો જે Viral થયો.