<> હવે હાથના ઈશારાથી કમ્પ્યુટર કન્ટ્રોલ થશે, Meta દ્વારા રિસ્ટ બેન્ડ બનાવાઈ રહ્યો છે.
Published on: 24th July, 2025
<> Meta દ્વારા એક નવું રિસ્ટબેન્ડ બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી યુઝર્સ માત્ર હાથના ઈશારાથી કમ્પ્યુટરને કન્ટ્રોલ કરી શકશે. આ ડિવાઇસમાં ઇલેક્ટ્રોમાયોગ્રાફી (EMG) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હાથના સ્નાયુઓ દ્વારા આવતા ઇલેક્ટ્રિકલ સિગ્નલને વાંચીને કમ્પ્યુટરને કન્ટ્રોલ કરશે. આ ટેકનોલોજી સ્નાયુના ફાઇબરને જોડતા કરોડરજ્જુમાં રહેલા આલ્ફા મોટર ન્યુરોન દ્વારા જનરેટ થતા સિગ્નલને પણ ઓળખે છે.

Published on: July 24, 2025