Monsoon માં ફોન પલળી જાય તો આ ટ્રિક અપનાવો, ફોન બગડશે નહી: તુરંત ઉપાય.
Monsoon માં ફોન પલળી જાય તો આ ટ્રિક અપનાવો, ફોન બગડશે નહી: તુરંત ઉપાય.
Published on: 01st August, 2025

વરસાદમાં ફોન પલળી જાય તો ચિંતા ન કરો! ફોનને તરત બંધ કરો, ચાર્જ ન કરો અને કપડાથી લૂછી ચોખામાં 24-48 કલાક રાખો. સિલિકા જેલ પેકેટનો ઉપયોગ ચોખાની જગ્યાએ કરી શકાય છે. આ ટ્રિકથી ફોન નહીં બગડે, છતાં ઠીક ના થાય તો સર્વિસ સેન્ટર પર જાઓ.