VIDEO: ઉત્તર પ્રદેશમાં અકસ્માત, ટ્રકે કારને ઉછાળતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા.
VIDEO: ઉત્તર પ્રદેશમાં અકસ્માત, ટ્રકે કારને ઉછાળતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા.
Published on: 01st August, 2025

Mainpuri Road Accident: ઉત્તર પ્રદેશના મેનપુરીમાં ફરૂખાબાદ રોડ પર પુરઝડપે આવતા ટ્રકે કારને ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં પુરુષ, મહિલાઓ અને બાળકીઓ સામેલ છે. CM યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું.