<> દરિયાઈ ધોવાણને કારણે આ દેશનો દરિયા કિનારો ખતમ થઈ જશે, વિજ્ઞાનીઓની ચેતવણી.
Published on: 01st August, 2025
<> Sea Level Rise: અલ નીનો અને લા નીનાથી દરિયાઈ તોફાનો શક્તિશાળી બન્યા છે, જે દરિયા કિનારાને સંકોચી રહ્યા છે. કેટલાક મોજા 11 મીટર ઊંચા નોંધાયા છે. દરિયાકાંઠાના ધોવાણથી રેતી, માટી અને ખડકો ધોવાઈ જાય છે. અરૌકાનિયાના પ્યુઅર્ટો સાવેદ્રામાં તોફાનથી રસ્તાઓ અને ખડકોમાં ખાડા પડ્યા છે.

Published on: August 01, 2025