મંતવ્ય: 25% ટ્રમ્પ ટેરિફની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર: આર્થિક પરિણામોનું વિશ્લેષણ અને ભાવિ વ્યૂહરચનાની શક્યતાઓ.
Published on: 01st August, 2025
ભારત-યુએસ ટેરિફ્ મંત્રણાઓ અધૂરી છે, ટ્રમ્પ દ્વારા ઉતાવળે 25% ટેરિફ લાદતા શેર બજાર ઘટ્યું. બજાર વિશ્લેષકો સાવચેત થયા. 15-16મી સદીમાં ભારતની જીડીપી વિશ્વમાં પ્રથમ હતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી યુરોપ વિકસ્યું, પછી અમેરિકાનું વર્ચસ્વ વધ્યું. 2010થી અમેરિકાના વર્ચસ્વને જાપાન, ચીન અને ભારત તરફથી પડકાર મળ્યો. ટ્રમ્પના ટેરિફ્ અમેરિકન વર્ચસ્વના અંત તરફનું પ્રથમ પગલું છે. ભારત તરફથી અમેરિકાના માલસામાન માટે સરેરાશ 17% ટેરિફ્ હતી. ભારત-અમેરિકાના વેપારમાં અમેરિકાને 41.2 અબજ ડોલરનો ખાદ્ય હતી.

Published on: August 01, 2025