ક્લોરોફોર્મના શોધક જેમ્સ યંગ સિમ્પસન: દર્દીઓને પીડાથી રાહત આપનાર વૈજ્ઞાનિક.
ક્લોરોફોર્મના શોધક જેમ્સ યંગ સિમ્પસન: દર્દીઓને પીડાથી રાહત આપનાર વૈજ્ઞાનિક.
Published on: 02nd August, 2025

ડોક્ટરો સર્જરીમાં દર્દીને બેભાન કરવા ક્લોરોફોર્મનો ઉપયોગ કરે છે, જેથી તેઓને પીડા ન થાય. પહેલાં સર્જરી દર્દીને બેભાન કર્યા વિના થતી, જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામતા. જેમ્સ યંગ સિમ્પસને (James Young Simpson) ક્લોરોફોર્મની શોધ કરી, જે ઓપરેશન દરમિયાન દર્દીઓ માટે મદદરૂપ થઈ.