ગાંધીનગરનો જન્મદિવસ: ગુજરાતનું કેપિટલ સિટીથી એજ્યુકેશન સિટી સુધીનું સફર અને GIFT City સહિતની સિદ્ધિઓ.
ગાંધીનગરનો જન્મદિવસ: ગુજરાતનું કેપિટલ સિટીથી એજ્યુકેશન સિટી સુધીનું સફર અને GIFT City સહિતની સિદ્ધિઓ.
Published on: 02nd August, 2025

આજે ગુજરાતના પાટનગરનો 61મો જન્મદિવસ છે. ગાંધીનગર રાજ્યનું કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી અને એજ્યુકેશન સિટી તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. સુંદર માર્ગો, બગીચાઓ, શૈક્ષણિક સંસ્થાઓ ધરાવતું આ શહેર GIFT City અને અન્ય વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. 1965માં સ્થાપના થઈ અને 1971થી ગુજરાતનું પાટનગર બન્યું. ગાંધીનગર આયોજનબદ્ધ શહેર છે.