હવે ખેલ લોકોના ઘટતા જતા ATTENTION SPANનો છે.
હવે ખેલ લોકોના ઘટતા જતા ATTENTION SPANનો છે.
Published on: 01st August, 2025

ચીનમાં MICRO DRAMAનું માર્કેટ 6 અબજ DOLLARSનું છે, ONLINE PLATFORMS પર ટચૂકડી FILM વધારે સફળ થાય છે. MOBILE વપરાશ વધતા ATTENTION ઘટ્યું, યુવાનો VERTICAL FORMATમાં VIDEO પસંદ કરે છે. પહેલા FILM શરૂ થતા પહેલા સેન્સરનું CERTIFICATE દેખાતું.