VIDEO: હિમાચલમાં આભ ફાટ્યું, યાત્રા અટકી, રાજસ્થાનમાં 16 જિલ્લામાં સ્કૂલો બંધ.
Published on: 02nd August, 2025
India Weather News: ચોમાસાથી પહાડી રાજ્યો અને મેદાની વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા 3 ઓગસ્ટ સુધી મુલતવી રખાઈ છે. હિમાચલમાં ત્રણ જગ્યાએ આભ ફાટ્યું. રાજસ્થાનના 16 જિલ્લામાં સ્કૂલો બંધ કરાઈ.

Published on: August 02, 2025