જુલાઈ-2025માં રાજ્યની GST આવકમાં 15% વધારો: કર વિભાગને કુલ ₹ 10,381 કરોડની આવક.
જુલાઈ-2025માં રાજ્યની GST આવકમાં 15% વધારો: કર વિભાગને કુલ ₹ 10,381 કરોડની આવક.
Published on: 02nd August, 2025

જુલાઈ-2025માં ગુજરાતને GST હેઠળ ₹ 6,702 કરોડની આવક, જે જુલાઈ-2024 કરતાં 15% વધુ છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ GST ગ્રોથ 8% રહ્યો. વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી અનુક્રમે ₹ 2,620 કરોડ, ₹ 1,038 કરોડ અને ₹ 22 કરોડની આવક થઈ. મોબાઇલ સ્ક્વૉડ દ્વારા અન્વેષણની કામર્ગીરી થકી ₹30.99 કરોડની આવક થઈ, જે ગત વર્ષ કરતાં 25.72% વધારે છે.