અમદાવાદ સમાચાર: ગુજરાતની GST આવકમાં 15% વધારો, જુલાઈ-2025માં કુલ ₹10,381 કરોડની આવક.
Published on: 02nd August, 2025
જુલાઈ-2025માં ગુજરાત GST હેઠળ ₹6,702 કરોડની આવક થઈ, જે જુલાઈ-2024માં ₹5837 કરોડ હતી, એટલે 15%નો વધારો થયો છે. રાજ્યને વેટ હેઠળ ₹2620 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ ₹1038 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹22 કરોડની આવક થઈ, આ રીતે રાજ્ય કર વિભાગને કુલ ₹10,381 કરોડની આવક થઈ છે.

Published on: August 02, 2025