SCનું Online સટ્ટાબાજી એપ્સ પર કડક વલણ, નામચીન કંપનીઓ પાસે જવાબની માંગણી.
Published on: 01st August, 2025
સુપ્રીમ કોર્ટે ઓનલાઇન અને ઓફલાઇન સટ્ટાબાજી એપ્સ પર નિયંત્રણની માંગણી કરતી અરજી પર રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. RBI, ED, Google India, Apple India, Dream11, MPL અને A23 Games પાસે પણ જવાબ માંગવામાં આવ્યા છે. આ એપ્સ રિયલ મનીના લેણદેણથી જુગારને પ્રોત્સાહન આપે છે. ઘણા રાજ્યોમાં પ્રતિબંધિત છે, રાષ્ટ્રીય નીતિ જરૂરી છે.

Published on: August 01, 2025