VIDEO: UPમાં Mujaffarpur-Sabarmati જનસાધારણ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં.
Published on: 01st August, 2025
Uttar Pradeshના કાનપુરમાં Mujaffarpur-Sabarmati જનસાધારણ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજે 4.20 કલાકે એક્સપ્રેસ ટ્રેનના છ અને સાત નંબરનો કોચ પાટા પરથી ઉતરી ગયો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Published on: August 01, 2025