ChatGPTની પ્રાઇવેટ ચેટ Google સર્ચ પર લીક થતાં OpenAI દ્વારા ફીચર હટાવવામાં આવ્યું.
ChatGPTની પ્રાઇવેટ ચેટ Google સર્ચ પર લીક થતાં OpenAI દ્વારા ફીચર હટાવવામાં આવ્યું.
Published on: 01st August, 2025

ChatGPT યુઝર્સની પ્રાઇવેટ ચેટ Google સર્ચ પર દેખાતા OpenAIએ શેરિંગ ફીચર હટાવ્યું. આ ફીચરથી યુઝર્સ ચેટ શેર કરી શકતા હતા, પણ પ્રાઇવસી જોખમાતી હતી. યુઝર્સ ડેટિંગ, સેક્સ, મેન્ટલ હેલ્થ જેવા સવાલો ChatGPTને પૂછતા હતા, જે હવે સર્ચમાં દેખાઈ રહ્યા છે.