કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર): પદાર્થોનું બંધારણ, ગુણધર્મો, રચના, ફેરફારો અને પરસ્પર ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન.
Published on: 02nd August, 2025
કેમિસ્ટ્રી વિજ્ઞાનની એક મહત્ત્વપૂર્ણ શાખા છે, જે પદાર્થોના બંધારણ, ગુણધર્મો, રચના, ફેરફાર અને તેમની પરસ્પર ક્રિયાઓનો અભ્યાસ કરે છે. કેમિસ્ટ્રીનો આધાર Atom અને Molecules પર છે. પદાર્થો ત્રણ મુખ્ય અવસ્થામાં જોવા મળે છે: Solid, Liquid અને Gas. કેમિસ્ટ્રીનો ઉપયોગ ઉદ્યોગો, ખાદ્યપદાર્થો અને દવાઓના નિર્માણમાં થાય છે.

Published on: August 02, 2025