Instagram પર Live Feature હવે બધા માટે નથી, જાણો કોણ કરી શકશે ઉપયોગ.
Instagram પર Live Feature હવે બધા માટે નથી, જાણો કોણ કરી શકશે ઉપયોગ.
Published on: 01st August, 2025

Instagram ના Live Feature માં બદલાવ, હવે દરેક વ્યક્તિ ઉપયોગ નહિ કરી શકે. જે યુઝર્સને 1000 ફોલોઅર્સ હશે તેઓ જ Live Feature નો ઉપયોગ કરી શકશે. Instagram દ્વારા ડાયરેક્ટ મેસેજ અને બ્લોકિંગ સુવિધાઓમાં બદલાવ કર્યા બાદ આ Live Feature માં બદલાવ થયો છે. જે યુઝર્સ પાસે ઓછા ફોલોઅર્સ હશે તેઓ વીડિયો કોલનો ઉપયોગ કરી શકે છે.