Googleની મોટી જાહેરાત: 25 ઓગસ્ટથી આ સેવા બંધ, હવે યુઝર્સ શું કરશે?
Published on: 01st August, 2025
Google URL Shortener, જે લાંબી લિંક્સ ટૂંકી કરવા માટે હતી, તે 25 ઓગસ્ટથી બંધ થશે. 2018માં જાહેરાત પછી પણ જૂની goo.gl લિંક્સ ચાલુ હતી, જે 2025થી બંધ થશે અને 404 error દેખાશે. ગૂગલે હવે Firebase Dynamic Links (FDL) વિકલ્પ આપ્યો છે, જે સ્માર્ટ લિંક્સની જેમ કામ કરે છે અને અનુભવ સુધારે છે.

Published on: August 01, 2025