Petrol Diesel Price Today: 1 ઑગષ્ટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર, લેટેસ્ટ રેટ જાણો.
Published on: 01st August, 2025
આજે 1 ઓગષ્ટના રોજ CNG, LPG સાથે Petrol Dieselના ભાવમાં ફેરફાર થયો છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જેની કિંમતો સીધી અસર કરે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ભાવ અપડેટ કરે છે, જે શહેરોમાં અલગ અલગ હોય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોના લેટેસ્ટ રેટ જાણો.

Published on: August 01, 2025