CM ભૂપેન્દ્ર પટેલ PMને મળશે, ગુજરાત પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા, PM કિસાન નિધિનો હપ્તો ચૂકવાયો.
Published on: 02nd August, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” યોજાયો, જેમાં PM મોદીએ ખેડૂતોને સંબોધન કર્યું. PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 52.16 લાખથી વધુ ખેડૂતોને સહાય અપાઈ. CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં PMને મળશે, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થઈ શકે છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક જલ્દી થશે અને ટૂંક સમયમાં પ્રક્રિયા પૂરી થશે.

Published on: August 02, 2025