બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાના હીરક જયંતિ પ્રસંગે "વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન" સેવાયોજનાનો શુભારંભ.
બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાના હીરક જયંતિ પ્રસંગે "વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન" સેવાયોજનાનો શુભારંભ.
Published on: 02nd August, 2025

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં સેવાની હીરક જયંતિ નિમિત્તે "વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન" નામક સેવાયોજનાનો શુભારંભ થશે. આ કાર્યક્રમ 3 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં યોજાશે, જેમાં મંત્રી હર્ષ સંઘવી, ડાયરેક્ટર નિલેશ દેસાઈ (ISRO) અને પ્રવીણ લહેરી (IAS) ઉપસ્થિત રહેશે તેમજ હરીશ મોયલ સંગીત રજૂ કરશે.