Starlink ને ભારતમાં મળ્યા 3 લાયસન્સ, હવે ભારતના ખૂણે ખૂણે પહોંચાડશે ઇન્ટરનેટ સેવા.
Starlink ને ભારતમાં મળ્યા 3 લાયસન્સ, હવે ભારતના ખૂણે ખૂણે પહોંચાડશે ઇન્ટરનેટ સેવા.
Published on: 01st August, 2025

એલન મસ્કની કંપની Starlink હવે ભારતના ખૂણે ખૂણે ઇન્ટરનેટ પહોંચાડશે, કેમ કે કંપનીને ત્રણ જરૂરી લાયસન્સ મળી ગયા છે. આ લાયસન્સ મળવાથી હવે Starlink દેશના ગામડાં અને દૂરના વિસ્તારોમાં ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટ સેવા આપી શકશે. Starlink એ લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે.