Google Photos ફોટોને વીડિયો બનાવશે: આ ફીચરનો મોબાઇલમાં ઉપયોગ જાણો.
Google Photos ફોટોને વીડિયો બનાવશે: આ ફીચરનો મોબાઇલમાં ઉપયોગ જાણો.
Published on: 24th July, 2025

Google Photosમાં નવું ફીચર આવ્યું છે, જે યુઝર્સને ફોટોમાંથી વીડિયો બનાવવા દેશે. Google જનરેટિવ AIનો ઉપયોગ કરીને ફોટોને 6 સેકન્ડના વીડિયોમાં ફેરવશે. Google એ વિકલ્પ આપ્યા છે, જે યુઝર્સને ગમતો વીડિયો જનરેટ કરવા દેશે. Google હવે દરેક પ્રોડક્ટમાં AIનો સમાવેશ કરી રહ્યું છે, જેમાં Apple પાછળ છે.