જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ: ગ્રાહકો માટે 'માવા ATM' શરૂ.
જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ: ગ્રાહકો માટે 'માવા ATM' શરૂ.
Published on: 21st July, 2025

જામનગરમાં પાન-મસાલાના વેપારીઓએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વેપારમાં નવીનતા લાવી છે. હવે 'માવા ATM' શરૂ કરવામાં આવ્યું છે, જેમ ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે તેમ ATMમાંથી મસાલા પણ મેળવી શકાશે. આ પહેલનું નામ 'એની ટાઇમ માવો' રાખવામાં આવ્યું છે. આ ડિજિટલ પહેલ ગ્રાહકોને આકર્ષિત કરશે.